Podcast Episodes

Back to Search
(૨૧) સ્કંધ ૮ અધ્યાય (૨૧).mp3
(૨૧) સ્કંધ ૮ અધ્યાય (૨૧).mp3

વામન ભગવાન દ્વારા બલીને બાંધવો.....

3 months ago

Short Long
View Episode
(૮૪) અયોધ્યા કાંડ સર્ગ (૮૪)
(૮૪) અયોધ્યા કાંડ સર્ગ (૮૪)

નિષાદરાજના ગુહે પોતાના બંધુઓને નદીની રક્ષા કરતા રહીને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપીને ભેટની સામગ્રી લઈને ભરત પાસે જવું............

3 months, 1 week ago

Short Long
View Episode
(૮૩) અયોધ્યા કાંડ સર્ગ (૮૩)
(૮૩) અયોધ્યા કાંડ સર્ગ (૮૩)

ભરતની વનયાત્રા અને શૃંગવેરપુરમાં રાત્રિ નિવાસ..........

3 months, 1 week ago

Short Long
View Episode
(૨૦) સ્કંધ ૮ અધ્યાય (૨૦).mp3
(૨૦) સ્કંધ ૮ અધ્યાય (૨૦).mp3

ભગવાન વામનજીએ વિરાટ સ્વરૂપ થઈને બે જ ચરણમાં પૃથ્વી અને સ્વર્ગ માપી લેવા......

3 months, 1 week ago

Short Long
View Episode
(૧૯) સ્કંધ ૮ અધ્યાય (૧૯).mp3
(૧૯) સ્કંધ ૮ અધ્યાય (૧૯).mp3

ભગવાન વામનની બલી પાસેથી ત્રણ ચરણ પૃથ્વીની માગણી, બલિએ વચન આપવું અને શુક્રાચાર્યજીએ તેમને વારવા......

3 months, 1 week ago

Short Long
View Episode
(૮૨) અયોધ્યા કાંડ સર્ગ (૮૨)
(૮૨) અયોધ્યા કાંડ સર્ગ (૮૨)

વશિષ્ઠજીએ ભરતને રાજ્ય પર અભિષેક થવા માટે આદેશ આપવો તથા ભરતે એને અનુચિત જણાવીને એનો અસ્વીકાર કરવો......

3 months, 2 weeks ago

Short Long
View Episode
(૮૧) અયોધ્યા કાંડ સર્ગ (૮૧).mp3
(૮૧) અયોધ્યા કાંડ સર્ગ (૮૧).mp3

પ્રાતઃકાળના મંગળવાદ્યના નાદને સાંભળીને ભરતે દુઃખી થવું અને તેને બંધ કરાવીને વિલાપ કરવો, વશિષ્ઠજીએ સભામાં આવીને મંત્રી વગેરેને બોલાવવા માટે દૂતને મોકલ…

3 months, 2 weeks ago

Short Long
View Episode
(૧૮) સ્કંધ ૮ અધ્યાય (૧૮).mp3
(૧૮) સ્કંધ ૮ અધ્યાય (૧૮).mp3

વામન ભગવાનનું પ્રાગટ્ય અને બલિરાજાની યજ્ઞશાળામાં પધારવું........

3 months, 2 weeks ago

Short Long
View Episode
(૧૭) સ્કંધ ૮ અધ્યાય (૧૭).mp3
(૧૭) સ્કંધ ૮ અધ્યાય (૧૭).mp3

ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું........

3 months, 2 weeks ago

Short Long
View Episode
(૮૦) અયોધ્યા કાંડ સર્ગ (૮૦).mp3
(૮૦) અયોધ્યા કાંડ સર્ગ (૮૦).mp3

અયોધ્યા થી ગંગાતટ સુધીના સુરમ્ય તંબુ અને કુવા વગેરેની સગવડ ધરાવતા સુખદ રાજમાર્ગ નું નિર્માણ........

3 months, 3 weeks ago

Short Long
View Episode

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us