Podcast Episodes
Back to Search
(૫) સ્કંધ પ અધ્યાય (૫).wav
ઋષભદેવજીનો પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને પોતે અવધુત વૃત્તિ ગ્રહણ કરવી.
9 months ago
સમય સંત અને સૂર્ય.wav
અહીં રજુ થતા હિંદી તથા ગુજરાતી કાવ્યો ધ્યાનસાધના અને માનસી સેવા સાથે જોડાયેલા સાધકો માટે અનુભવ ગંગા છે જરૂર સાંભળો અને આત્મદર્શન પથને સરળ બનાવો.
9 months ago
(૨૦) અયોધ્યા કાંડ સર્ગ (૨૦).amr
રાજા દશરથની બીજી રાણીઓનો વિલાપ શ્રી રામે માતા કૌશલ્યાના ભવનમાં જવું અને તેમને પોતાના વનવાસની વાત જણાવવી.
9 months, 1 week ago
(૧૯) અયોધ્યા કાંડ સર્ગ (૧૯).amr
શ્રીરામની કૈકેયી સાથે વાતચીત અને વનમાં જવાનો સ્વીકાર કરીને તેમણે માતા કૌશલ્યા પાસે આજ્ઞા લેવા જવું
9 months, 1 week ago