Episode Details
Back to Episodes
(૮૭) અયોધ્યા કાંડ સર્ગ (૮૭)
Published 3 weeks ago
Description
ભરતની મૂર્છાથી ગુહ, શત્રુઘ્ન અને માતાઓએ દુઃખી થવું, ભાનમાં આવતા ભરતે ગુહને શ્રીરામ વગેરેના ભોજન અને શયન વગેરે વિશે પૂછવું અને ગુહે એમને બધી વાત કહેવી.........