Episode Details
Back to Episodes
(૩૨) અયોધ્યા કાંડ સર્ગ (૩૨).amr
Published 5 months, 3 weeks ago
Description
સીતા સહિત શ્રી રામે વશિષ્ઠ પુત્ર સુયજ્ઞને બોલાવીને એમના તથા એમની પત્ની માટેના કિંમતી આભૂષણ, રત્નો અને ધન વગેરેનું દાન કરવું તથા લક્ષ્મણ સહિત શ્રી રામે બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, સેવકો, ત્રિજટ બ્રાહ્મણો અને
સુહૃદજનોને ધનનું વિતરણ કરવું....
સુહૃદજનોને ધનનું વિતરણ કરવું....