Episode Details
Back to Episodes
(૧૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૬).amr
Published 7 months, 2 weeks ago
Description
સુમંત્રએ શ્રીરામના ભવનમાં પહોંચીને મહારાજનો સંદેશો કહેવો અને શ્રીરામે સીતાની અનુમતિ લઈને લક્ષ્મણની સાથે રથમાં બેસીને વાજિંત્રો સહિત માર્ગમાં સ્ત્રી પુરુષોની વાતો સાંભળતા સાંભળતા જવું.....